Sunday, July 12, 2026

ભારતીય પરિવારની પરંપરાઓ - B.Sc. Sem 3 (IKS) સ્ટડી મટિરિયલ

ભારતીય પરિવારની પરંપરાઓ - B.Sc. Sem 3 (IKS) સ્ટડી મટિરિયલ

ભારતીય પરિવારની પરંપરાઓ (Traditions of Indian Parivar)

B.Sc. SEM - III (NEP 2020) વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ સ્ટડી મટિરિયલ

નમસ્કાર વિદ્યાર્થી મિત્રો!

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) સાથે સંલગ્ન પાલનપુરની R.R. Mehta College of Science અને C.L. Parikh College of Commerce ના B.Sc. સેમેસ્ટર 3 ના વિદ્યાર્થીઓ માટે NEP 2020 અંતર્ગત એક અગત્યનો કોર્સ ઉમેરવામાં આવ્યો છે. આ IKS (Indian Knowledge System) કોર્સનું નામ છે: ભારતીય પરિવારની પરંપરાઓ.

કોર્સની સંક્ષિપ્ત માહિતી:
• કોર્સ ટાઈપ: IKS (Course Code: SC23IKSPHY305A)
• કુલ ક્રેડિટ: ૦૨
• લેખક / સંકલન: આ વેબસાઈટ માત્ર વિદ્યાર્થીઓના અભ્યાસ હેતુ માટે છે.

કોર્સના મુખ્ય ઉદ્દેશ્યો શું છે?

આ કોર્સનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ભારતીય પરિવાર વ્યવસ્થાના પાયાના સિદ્ધાંતો અને મૂલ્યો સમજાવવાનો છે. જેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે:

  • પરિવારની વિભાવના અને પરિવારના સભ્યોની ફરજો.
  • ગૃહસ્થાશ્રમ અને વિવાહ સંસ્કારના મૂલ્યોની સમજ.
  • ભારતીય પરંપરામાં કૌટુંબિક મૂલ્યોનું મહત્વ.
  • પરિવાર સાથે સમૂહ ભોજન અને સામૂહિક પ્રાર્થનાના ફાયદા.

અભ્યાસક્રમ (Syllabus)

પરીક્ષાની ઉત્તમ તૈયારી માટે આ કોર્સને મુખ્ય બે યુનિટમાં વહેંચવામાં આવ્યો છે:

  • યુનિટ - ૦૧: પરિવાર અભિગમ (Parivar Approach)
  • યુનિટ - ૦૨: પરિવાર વ્યવસ્થા અને ઉકેલો (Riddles in Family & Solutions)

પરીક્ષા પદ્ધતિ (Exam System)

મૂલ્યાંકન પ્રકાર કુલ ગુણ પાસિંગ ગુણ
Internal Evaluation (હાજરી, ટેસ્ટ) ૨૫ ગુણ ૦૯ ગુણ
External Exam (યુનિવર્સિટી પરીક્ષા) ૨૫ ગુણ ૦૯ ગુણ
કુલ ગુણ ૫૦ ગુણ Passing Marks in Both Internal and External

પરીક્ષા માટે ખાસ પ્રશ્ન બેંક (Question Bank)

વિદ્યાર્થીઓને પરીક્ષામાં પૂછાઈ શકે તેવા અગત્યના પ્રશ્નો અને તેના સચોટ ઉત્તરો માટે અમે એક ખાસ Question Bank પણ તૈયાર કરી છે. ઉદાહરણ તરીકે: બાળકની પ્રથમ પાઠશાળા કઈ છે? અને ઘરસભાના મુખ્ય લાભ કયા છે?

અહીં ક્લિક કરી સંપૂર્ણ મટિરિયલ વાંચો

નોંધ: આ સ્ટડી મટિરિયલ અને પ્લેટફોર્મ (H-Soft & Solutions) માત્ર શૈક્ષણિક હેતુ (Educational Purpose) માટે જ વિકસાવવામાં આવ્યું છે. તે કોઈ ચોક્કસ ધર્મ, પ્રદેશ કે સમુદાયનો પ્રચાર કે સમર્થન કરતું નથી.

Saturday, August 24, 2024

PYQs

 PYQs have been updated Click Here

Sunday, October 1, 2023

B.Sc. Semester V Mathematics [New] Provisional Internal Result OCT-DEC 2023-24

 

B.Sc. Semester V Mathematics [New]
  Provisional Internal Result OCT-DEC 2023-24
Click Here for Result


Select Desktop site in your chrome browser for better view

Thursday, September 28, 2023

[New] B.Sc. Semester I Practical SC23PMJDSCMAT101 (A)

[New] B.Sc. Semester I Practical SC23PMJDSCMAT101 (A) 


 Click Here to view List of Practicals as Per New Education Policy 2020

Thursday, January 19, 2023

University Seat No for B.Sc. Semester I

 Find your Seat No. 

Tap Here [New Course]

 Tap Here [Old Course]


Tuesday, November 8, 2022